સ્કૂલ બેગ નંગ.૧૦૮ દાતાશ્રી પંચાલ અરવિંદભાઈ તરફથી કે જી બી વી સ્કૂલની દિકરીઓને સી આર સી ડાભી રંગતસિંહ ના અભીપ્રાય આધારે દિકરીઓને ભેટ આપી હતી.
સતલાસણા તાલુકામાં કે.જી.બી.વી સ્કૂલમાં સી.આર.સી ડાભી રંગતસિંહ સ્કૂલમાં ગયા હતા ત્યારે તેઓએ જોયેલ કે સ્કૂલની દીકરીઓ પાસે સ્કૂલ બેગો ફાટેલી હાલતમાં હતી તો તેઓએ સમર્પણ ટ્રસ્ટને કહેલ અને તેઓના અભિપ્રાય થી ડાભી રંગતસિંહના કહેવા પ્રમાણે દાતાશ્રી પંચાલ અરવિંદભાઈ 108 સ્કુલ બેગ નું વિતરણ કરાવેલ અને તેના તમામ પૈસા તેઓએ આપેલ તો આ પ્રકારના દાતાઓ આપણને મળ્યા રહે તેવી આશા આધારે સમર્પણ ટ્રસ્ટ સતલાસણા તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.


0 Comments