70 બોટલો બ્લડ ડોનેટ કરી

સમર્પણ સેવા ટ્રસ્ટ તરફથી 2024 માં બ્લડ ડોનેટ નો કેમ્પ અંબાજી ખાતે આયોજિત કરવામાં આવેલ હતો. 



અંબાજીમાં અમારા ટ્રસ્ટ તરફથી બ્લડ ડોનેટ નું આયોજન કરી અમોએ 70 બોટલો બ્લડ ડોનેટ કરી અને મિત્રો તથા અન્ય લોકોની મદદથી આ પ્રકારની સેવા જેવોને જરૂરિયાત મુજબ બ્લડ મળી રે તેવું આયોજન કરેલું

Post a Comment

0 Comments