સ્કૂલમાં સ્ટીલના બે બોકડાની ભેટ આપેલ છે.
સતલાસણા તાલુકાની કેજીબીવી સ્કૂલમાં ગરીબ ઘરની બાળાઓ અભ્યાસ કરતી હોય છે અને ત્યાં સીઆરસી ડાભી રંગતસિંહ ના જણાવ્યા પ્રમાણે બાળકોને બેસવા માટે એટલે કે બહાર લાંબી માં નીચે બેસવું પડતું તેથી રંગતસિંહના જણાવ્યા પ્રમાણે સમર્પણ ટ્રસ્ટ ના સહયોગથી અમદાવાદ નિવાસી પટેલ જગદીશભાઈ નટવરભાઈ ના સહયોગથી બાળકોને બેસવા માટે બેસ્ટ સ્ટીલના બાંકડા દાન સ્વરૂપે આપેલ છે તો તેઓનો સમર્પણ ટ્રસ્ટ સતલાસણા વતીથી ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવા મિત્રોની સહાયને અમે યોગ્ય જગ્યાએ પહોંચાડીએ છીએ.
આ બાળાઓ કાલનું આપણું ઉજ્જવળ ભવિષ્ય છે તો તેઓને સહયોગ કરવા અને પુસ્તકો કે કપડા ચોપડા જેવી અન્ય વસ્તુઓ આપવા આવા દાનવીરોની ખૂબ જ જરૂરિયાત છે.


0 Comments