અંબાજી પગપાળા મિત્રો સેવા કેમ્પ

 અંબાજી પગપાળા મિત્રો સેવા કેમ્પ

સમર્પણ સેવા ટ્રસ્ટના દરેક મિત્રો સાથે મળીને છેલ્લા સાત વર્ષથી ચા કોફી નાસ્તો તેમજ જરૂરિયાત મંદોને દવાઓ આ પ્રકારની તમામ સેવાઓ અમારા કેમ દ્વારા કરવામાં આવે છે 



આ મુજબની તમામ સેવાઓ અમે લોકો કરીએ છીએ તો કોઈ મિત્રોને અમારા ગ્રુપમાં જોડાવું હોય તો તે અમને કહી શકે છે

Post a Comment

0 Comments