કોરોના ટાઇમે કોઈપણ કેમ્પ નતા ત્યારે સમર્પણ સેવા ટ્રસ્ટ તરફથી ઘરે સેવ અને મમરા ના પેકેટો બનાવીને અમે લોકોએ છૂટક વસ્તી ચાલતી હોય તેઓની સેવા કરવાનો મોકો મળ્યો.
તો આ પ્રમાણે અમે અને અમારી ટીમ એ કોરોના ટાઈમે 5400 પેકેટ વેચીને અમારેથી થતી સેવા અમોએ પૂરી પાડેલી


0 Comments